(૧) ચોટી :- શીખા |
|
(૨) માથુ :- મસ્તક |
(૩) વાળ :- કેશ |
|
(૪) કપાળ :- ભાલ |
(૫) નેણ :- ભ્રકુટી |
|
(૬) આંખ :- નેત્ર, નયન |
(૭) નાક :- નાસીકા |
|
(૮) આંખની નીચેનો ને ગાલની ઉપરનો ભાગ :- કપોળ |
(૯) મુછ :- મુછ રેખા |
|
(૧૦) હોઠ :- અધર કે ચિબુક |
(૧૧) દાઢી :- દાઢી |
|
(૧ર) કાન :- કર્ણ |
(૧૩) ગાલ :- ગાલ |
|
(૧૪) તીલ :- ટીબકડી |
(૧પ) મો :- મુખારવિંદ |
|
(૧૬) દાંત :- દંતાવલી કે દંત |
(૧૭) જીભ :- જીહ્વા |
|
(૧૮) ગળુ :- કંઠ, ગ્રીહ્વા |
(૧૯) ખભો :- સ્કંધ, બાહું |
|
(ર૦) ખભાથી કોણી વચ્ચેનો ભાગ :- દંડ |
(ર૧) કોણી :- કોણી |
|
(૨૨) કાંડુ :- કાંડુ |
(૨૩) આંગળી :- આંગળી |
|
(૨૪) છાતી :- વક્ષસ્થળ |
(૨૫) સ્તન :- સ્તન |
|
(૨૬) જનોઇ :- યજ્ઞોપવિત |
(૨૭) કમર :- કટી |
|
(૨૮) પેટ :- ઉદર |
(૨૯) ડુંટી :- નાભી |
|
(૩૦) બરડો :- પીઠ |
(૩૧) હાથ :- હસ્ત |
|
(૩ર) નખ :- નખ |
(૩૩) કમર ઉપરની ડાબી રેખા :- શ્યામકટી |
|
(૩૪) ઉદર ઉપર ત્રણ વળ :- ત્રિવળી |
(૩પ) પીંડી :- ફણા |
|
(૩૬) કમરથી નીચે ઘુંટી સુધીનો ભાગ :- જંઘા |
(૩૭) પાછળ કમરથી નીચેના બે થાપા :- સાથળ કે જાનુ |
|
(૩૮) ઘુંટી :- ઘુંટી |
(૩૯) પાની :- રકતતણા |
|
(૪૦) પાંચ આંગળીઓ :- પોંચા |
(૪૧) પગ :- ચરણ |
|
(૪ર) છબી :- મૂર્તિ |
(૪૩) ચોટીથી પગ સુધી :- નખશીખ |
|
|
|
|
|